હિન્દી અને પંજાબી મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીના ફેમસ રેપર હની સિંહ ફરી એકવાર ચર્ચામાં છે. તેણે તાજેતરમાં લાઇવ થઈને પોતાના આગામી આલ્બમની જાહેરાત કરી. તેમાં 51 ગીતો છે અને 26 સપ્ટેમ્બરે રિલીઝ થશે. ઇન્ટરવ્યૂ દરમિયાન, હની સિંહે નામ લીધા વિના બોલિવૂડના રેપર્સ રફ્તાર અને બાદશાહ પર પણ નિશાન સાધ્યું. તેણે કહ્યું કે જે લોકો કહે છે કે હની સિંહને રેપ કેવી રીતે કરવું તે ખબર નથી તેઓ હવે તેમના ગીતોમાંથી રેપનો સાચો અર્થ શીખશે. લાઇવ પર્ફોર્મન્સ દરમિયાન, હની સિંહની સ્ટાઇલ બેબાક અને ઊગ્ર હતી. તેણે એમ પણ કહ્યું કે તેમની દાઢી તડકામાં સફેદ થઈ નથી. રેપર હની સિંહે બીજું શું કહ્યું...
Click here to
Read more