ટીમ ઇન્ડિયા એશિયા કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતે એશિયા કપની ચોથી સુપર ફોર મેચમાં બાંગ્લાદેશને 41 રને હરાવ્યું છે. ભારત તરફથી અભિષેક શર્માએ ફિફ્ટી ફટકારી, જ્યારે બાંગ્લાદેશ તરફથી સૈફ હસનની ફિફ્ટી એળે ગઈ. કુલદીપ યાદવે 3 વિકેટ ઝડપી છે.
Click here to
Read more