Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    સેન્સેક્સ 250 પોઈન્ટ ઘટીને 82,760 પર ટ્રેડિંગ:નિફ્ટી 50 પોઈન્ટ ઘટ્યો; ઓટો શેરોમાં વેચવાલી, મેટલમાં ખરીદી

    2 weeks ago

    સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવાર, 19 સપ્ટેમ્બરના રોજ, સેન્સેક્સ 250 પોઈન્ટ ઘટીને 82,760 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી પણ 50 પોઈન્ટ ઘટીને 25,370 પર ટ્રેડ થઈ રહ્યો છે. આજના ટ્રેડિંગમાં ઓટો શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી. NSE ઓટો ઇન્ડેક્સ 0.25% ઘટ્યો છે, જ્યારે મેટલ શેરોમાં ખરીદી જોવા મળી. NSE મેટલ ઇન્ડેક્સ 0.40% વધ્યો છે. ગ્લોબલ માર્કેટમાં મિશ્ર કારોબાર સ્થાનિક રોકાણકારોએ 17 સપ્ટેમ્બરના રોજ ₹3,326 કરોડના શેર ખરીદ્યા હતા ગુરુવારે સેન્સેક્સ 320 પોઈન્ટ વધીને 83,014 પર બંધ થયો ગુરુવાર, 18 સપ્ટેમ્બર, અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ 320 પોઈન્ટ વધીને 83,014 પર બંધ થયો. નિફ્ટી પણ 93 પોઈન્ટ વધીને 25,424 પર બંધ થયો. ગઈકાલના કારોબારમાં ફાર્મા અને હેલ્થકેર શેરોમાં ભારે ખરીદી જોવા મળી. ઝોમેટો, સન ફાર્મા, ઇન્ફોસિસ અને HDFC બેંક જેવા શેર 3% સુધી વધ્યા.
    Click here to Read more
    Prev Article
    Kevin De Bruyne's Man City Return Lasts Only 26 Minutes Due To Napoli Red Card
    Next Article
    આઇફોન 17 લેવા પડાપડી નહીં, મારામારી! VIDEO:મુંબઈમાં ભીડને કાબૂ કરવા સિક્યોરિટી બોલાવી પડી, નવી સિરીઝનું વેચાણ શરૂ; સૌથી પાતળા મોડેલની કિંમત ₹1.20 લાખ

    Related Business Updates:

    Comments (0)

      Leave a Comment