Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    સેન્સેક્સ 119 પોઈન્ટ ઘટીને 81,786 પર બંધ:નિફ્ટી પણ 45 પોઈન્ટ ગગડ્યો; ઓટો, આઈટી અને ફાર્માના શેર ઘટ્યા, રિયલ્ટી 2.41% વધ્યો

    3 weeks ago

    અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે, સોમવાર, 15 સપ્ટેમ્બર, સેન્સેક્સ 119 પોઈન્ટ ઘટીને 81,786 પર બંધ થયો. નિફ્ટી પણ 45 પોઈન્ટ ઘટીને 25,069 પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરમાંથી 13 શેરમાં તેજી રહી અને 17 શેર ઘટ્યા. ઓટો, આઇટી, મીડિયા, ફાર્મા અને હેલ્થકેર શેરોમાં ઘટાડો થયો. રિયલ્ટી 2.41% વધ્યો, પીએસયુ બેંકો અને મેટલ્સમાં તેજી રહી. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર શુક્રવારે બજારમાં તેજી રહી હતી ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, 12 સપ્ટેમ્બરે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 355 પોઈન્ટ વધીને 81,904 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ લગભગ 108 પોઈન્ટનો વધારો થયો હતો. તે 25,114 પર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેરો વધ્યા અને 11 શેરો ઘટ્યા. નાણાકીય સેવાઓ,મેટલ, ફાર્મા, ઓટો અને આઇટી શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી.
    Click here to Read more
    Prev Article
    From Golden Highs To Medal-Less Lows: India's Split Fortunes At World Boxing Championships
    Next Article
    Delhi To Have 10 "Namo Van" To Boost Green Cover, Combat Pollution: Rekha Gupta

    Related Business Updates:

    Comments (0)

      Leave a Comment